લઠ્ઠા કાંડ મામલો...અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના 49દર્દીઓ દાખલ...ગઈ કાલે રાતે વધુ 8 દર્દીઓ ને હોસ્પિટલ માં લાવવામાં આવ્યા....જેમાં ના 4દર્દીઓ ગંભીર ...
અમદાવાદ : રાકેશ જોષી સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટ દ્વારા દર્દીઓની સારવાર બાબત માહિતી અને વાતચિત..
![](https://i.ytimg.com/vi/2KWdx6RQSY0/hqdefault.jpg)