અમદાવાદની એક મુલાકાત, બહુ જ મોટા કલાકાર નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, જેમને તમે સ્કેમ 1992 ફેમ મા પ્રતિક ગાંધીની સાથે પેરેલલ રોલમાં નિહાળ્યા. તેઓ અમદાવાદની મુલાકાતે પ્રયોગ શાળા હેઠળ બે દિવસની એક જોરદાર વર્કશોપનું આયોજન કરેલું, જેમાં ઘણા કલાકારોને તેમણે માર્ગદર્શન આપ્યું, અને તેમનુ પ્લે, કહાનીયા તેરી મેરી  બે દિવસ પ્રયોગશાળા માં શો કર્યા જે housefull રહ્યા, દરેકને એક સારો પ્રતિસાદ મળ્યો

અને હવે તેઓની એક વેબ સીરીઝ આપણું અભિમાન ઓહો ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ પર આઝાદ નામની વેબસીરીઝ જેમાં તેઓ તેમની જિંદગીનો અહેમ રોલ અને ફર્સ્ટ રોલ નિભાવી રહ્યા છે ઇન્વિસ્ટીકેશન ઓફિસર રણજીત ચૌહાણ તો આપણે સૌ એમને અભિનંદન, અમો રાહ જોઈ રહ્યા છે આભાર.