અમદાવાદ ડિવિઝનના મહેસાણા-જગુદણ સેક્શન અને સાણંદ-કલોલ-વિરમગામ-મહેસાણા-પાલનપુર સેક્શન (DFCCIL)માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામ માટે મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશિયલ 28 ઓગસ્ટ 2022 થી 04 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેન

• ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટણ સ્પેશિયલ 28 ઓગસ્ટથી 04 સપ્ટેમ્બર 2022 સુધી

• ટ્રેન નંબર 09484 પાટણ - મહેસાણા સ્પેશિયલ 28 ઓગસ્ટથી 04 સપ્ટેમ્બર 2022 સુધી

ટ્રેનોના પરિચાલન સમય, હોલ્ટ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટેઆ માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે. 

ગુજરાત અને ahemdabad ની દરેક માહિતી સમાચાર ઘટના જોવા માટે આજેજ sms news 🗞️ 📰 social media sandesh ને ફોલો કરો 

#sms #sms01 #social_media_sandesh