મહુવા શહેરની રાધેશ્યામ સ્કૂલમાં TD રસીકરણ કરાયું.

શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 2 મહુવા દ્વારા રાધેશ્યામ સ્કૂલ મા Rbsk પ્રોગ્રામ અંતર્ગત TD રસી કરણ કરવામાં આવ્યું હતુ.

RBSK ડો દર્શીતા બેન જોશી ના માર્ગદર્શન હેઠળ રાધેશ્યામ સ્કૂલમા TD રસીકરણ કરવામાં આવ્યું

TD રસીકરણ કાર્યક્રમ મા સબસેન્ટર 5 ના FHW ક્રિષ્ના બેન જોશી.MPHW હાર્દિકભાઈ દવે અને આશાબેન બામભણીયા કાર્યક્રમ મા સેવા આપી હતી.

રાધેશ્યામ સ્કૂલ મા ધોરણ 5 અને 10 ના. 100 થી વધારે બાળકોએ TD રસીકરણ નો લાભ લીધેલ છે TD રસી એ ટીટેનશ, ધનૂર,અને ડીપથેરિયા, રોગ થી બચાવતી રસી છે વિધાર્થી ઓ એ કોવિડ

રસી અને Td રસી વચ્ચે 1 મહિનાનો ગાળો રાખવો બાળ રોગો અને બાળ મરણ રોકવા માટે આરોગ્ય કેન્દ્ર 2 ના કર્મચારી ઓ દ્વારારસીકરણ ની ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવી હતી.

સેવા આપનાર અર્બન 2 ના FHW ક્રિષ્ના બેન જોશી અને MPHWહાર્દિક ભાઈ દવે તથા આશા બેન બાંભણીયા એ સેવા આપેલ છે.