તા .૨૩ / ૦૮ / ૨૦૨૨ પોલીસ અધિક્ષક , અમરેલી ઇન્ચાર્જ શ્રી કે જે ચૌધરી સાહેબ નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારુાજુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ , જેના પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતિ કરતાં ઇસમોને ઝડપી પાડવા શ્રી જે , પી . ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી આર ડી ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર બાબરા પોલીસ સ્ટેશન નાઓએ બાબરા પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ જે અંતર્ગત બાબરા ખંભાળા બીટના નીલવડા જવાના રસ્તે ધાર પર હાથ બતીના અંજવાળે અમુક ઇસમો ગે.કા રીતે પૈસા - પાના વડે હારજીતનો જુગાર રમે છે તેવી હકીકત મળેલ હોય જે બાબરા પો.સ્ટે . હેડ કોન્સ રજનીકાંતભાઇ બી પાનસુરીયા તથા પો.કોન્સ મહાવીરસિંહ બી સિંધવ તથા પો.કોન્સ હસમુખભાઈ શીવાભાઈ તથા રાજુભાઇ ભુંકણ એ રીતેના નાઓએ ગે.કા રીતે પૈસા - પાના વડે હારજીતનો જુગાર રમતા કુલ ઇસમોને રોકડ રૂ .૧૧,૨૦૦ / - ના મુદામાલ રેઇડ દરમ્યાન પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ બાબરા પોલીસ સ્ટેશન ગુ.ર , નં .૧૧૧૯૩૦૦૮૨૨૦૭૦૭ / ૨૦૨૨ જુ , ધા કલમ ૧૨ મુજબનો ગુન્હો તા .૨૪ / ૦૮ / ૨૦૨૨ ના કલાક ૨૩/૩૦ વાગ્યે ગુન્હો રજી કરી આરોપીઓને ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે . ઉપરોક્ત પરીણામલક્ષી કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર બાબરા પોલીસ સ્ટેશનનાઓ તથા બાબરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ કરેલ છે . ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત : ૧ ) જયસુખભાઇ લખમણભાઇ ડાભી ઉ , વ .૨૪ ધંધો.ખેતી રહે.બાબરા મેલડી માતાના મંદીર પાસે તા . બાબરા જી.અમરેલી 1/1 ૨ ) મુન્નાભાઇ કાજુભાઇ ચારોલીયા ઉ.વ .૩૮ ધંધો.મજુરી રહે ચરખા , તા.બાબરા જી.અમરેલી ૩ ) વિપુલભાઇ વિજયભાઇ ચારોલીયા ઉ.વ .૨૯ ધંધો મજુરી રહે.બાબરા નીલવડા રોડ તા.બાબરા
રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી