શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં સમૂહ પ્રસાદ લાભ મળ્યો છપવિત્ર શ્રાવણ માસ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગામ ધુમાડો બંધ રાખી સમૂહ પ્રસાદ આયોજન કરાયું હતું. શ્રી વિશ્વાનંદમયી માતાજીના નેતૃત્વ અને આશ્રમ પરિવારના સેવકોના સંકલન સાથે ચાલતા યજ્ઞ દરમિયાન સમૂહ પ્રસાદમાં જાળિયા તથા માંડવા ગામ સામેલ થયેલ. આ આયોજનમાં જાળિયા અને માંડવા ઉપરાંત અન્ય ગામોના સેવકોએ જહેમત ઉઠાવી હતી. અન્ય ગામોના ભાવિકો પણ અહી યજ્ઞ પૂજા તથા પ્રસાદમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हाथ से काम करने वाले कारीगरों को पहचान देने के लिए पीएम मोदी ने की ये पहल ,मिलेंगे इतनी तगड़ी रकम
हाथ से काम करने वाले कारीगरों को पहचान देने के लिए पीएम मोदी ने की ये पहल ,मिलेंगे इतनी तगड़ी...
विविध कार्यकारी सहकारी सोसायटी च्या चेअरमन पदी संजय ढोणे तर व्हाईस चेअरमन गणपत सोळुके याची निवड
कन्नड़ तालुक्यातिल चिमणापूर येथे नुकत्याच झालेल्या विवीध कार्यकारी सहकारी सोसायटी निवडणूकी...
भाजपचा बालेकिल्ला असलेल्या नागपुरात आदित्य ठाकरेंचं जंगी स्वागत Aaditya Thackeray| Devendra Fadnavis
भाजपचा बालेकिल्ला असलेल्या नागपुरात आदित्य ठाकरेंचं जंगी स्वागत Aaditya Thackeray| Devendra Fadnavis
કડીમાં એક જ રાતમાં 7 મકાનોના તાળા તૂટ્યાં: શિક્ષક દંપતિ ચૂંટણીમાં ફરજ પર ગયા અને ઘરનું લોક તુટ્યું, ચોરી થતાં રહીશોમાં ફફડાટ
2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આગલી રાત્રે કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલ સંતરામ કુટીર...