શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં સમૂહ પ્રસાદ લાભ મળ્યો છપવિત્ર શ્રાવણ માસ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગામ ધુમાડો બંધ રાખી સમૂહ પ્રસાદ આયોજન કરાયું હતું. શ્રી વિશ્વાનંદમયી માતાજીના નેતૃત્વ અને આશ્રમ પરિવારના સેવકોના સંકલન સાથે ચાલતા યજ્ઞ દરમિયાન સમૂહ પ્રસાદમાં જાળિયા તથા માંડવા ગામ સામેલ થયેલ. આ આયોજનમાં જાળિયા અને માંડવા ઉપરાંત અન્ય ગામોના સેવકોએ જહેમત ઉઠાવી હતી. અન્ય ગામોના ભાવિકો પણ અહી યજ્ઞ પૂજા તથા પ્રસાદમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কিশোৰী ঘৰ্ষণ কৰা অপৰাধত তিলৈজান চাহ বাগিচা ৫নং লাইন পৰা এজনক গেপ্তাৰ কৰিলে মৰাণ আৰক্ষীয়ে
কিশোৰী ঘৰ্ষণ কৰা অপৰাধত তিলৈজান চাহ বাগিচা ৫নং লাইন পৰা এজনক গেপ্তাৰ কৰিলে মৰাণ আৰক্ষীয়ে
ৰহা মহাবিদ্যালয় ৬০ সংখ্যক সপ্তাহ সমাৰোহ ৩য় দিন,বাৰেৰহনীয়া সাংস্কৃতিক শুভাযাত্ৰাৰে মুখৰিত ৰহা।
ৰহা মহাবিদ্যালয় ছাত্ৰ একতা সভাৰ উদ্যোগত ১২মাৰ্চৰ পৰা ৫দিনীয়া কাৰ্য্যসূচীৰে শুভাৰম্ভ হোবা...
બંગાળની ખાડીમાં લો પ્રેશરને પગલે ઘોઘાના સમુદ્રમાં હેવી કરંટ સાથે મોટા મોજાં ઉછળ્યા
બંગાળની ખાડીમાં લો પ્રેશરને પગલે ઘોઘાના સમુદ્રમાં હેવી કરંટ સાથે મોટા મોજાં ઉછળ્યા
એ.સી.બી. ની સફળ ટ્રેપ ક્યાં કોણ પકડાયું વાંચો અહીંયા
એ.સી.બી ની સફળ ટ્રેપ
ફરીયાદી:- એક જાગૃત નાગરીક.
આરોપી:- કિશનકુમાર મગનભાઇ...
Jio, Airtel और Vodafone Idea को मिले TRAI से निर्देश, Spam Call शिकायतों को लेकर न आए यूजर को परेशानी
भारतीय दूरसंचार विनियामक प्राधिकरण (Telecom Regulatory Authority of India) ने रिलायंस जियो एयरटेल...