સિહોર નગરપાલિકાના સેનેટરી વિભાગની બેદરકારી નવી નથી શહેરના અનેકો સ્થળ. પર કચરાના ચારેબાજુ ઢગલાઓ પડ્યા છે પણ સાફ સફાઈ પૂરતી થતી અને જેના કારણે શહેરમાં રોગચાળો વકર્યો હોસ્પિટલો દર્દીઓથી ભરચક છે પણ નગરપાલિકાનું વિભાગ ઊંઘમાંથી જાગતું નથી આજે પણ સિહોરના વોર્ડ નં 4 વિસ્તારમાં કોઈ કારણોસર એક ગાય મૃત્યૂપામેલી રસ્તા વચાળેપડી હતી સ્થાનિક લોકોએ નગરપાલિકાના સેનેટરી વિભાગના જવાબદારીને જાણ કરી અને મરેલી ગાયને બાબતે રજુઆત કરી હતી સવારે ૧૦ કલાકની વાતને કલાકો વીત્યા પણ કોઈ નક્કર કામગીરી નહિ થતા વોર્ડ ૪ સૂર્યકિરણ આસપાસ વિસ્તારનું એક ટોળું નગરપાલિકા ખાતે દોડી ગયું હતું સમગ્ર મામલે અધિકારી તેમજ જવાબદારોને ફોનથી જાણ કરી હોવા છતાં કોઈ પ્રત્યત્તર નહિ મળ્યાનો સ્થાનિક લોકોના શબ્દોમાં બળાપો હતો જોકે નગરપાલિકા ખાતે દોડી ગયેલ સ્થાનિક લોકોને ચેરમેન અલ્પેશ ત્રિવેદીનો ભેટો થઈ જતા આખરે સમગ્ર મામલો થાળે પડ્યો હતો અલ્પેશ ત્રિવેદીએ લોકોને સાંભળી સંતોષકારક જવાબ આપી જવાબદારોને લોકોની સમસ્યા હલ કરવાની તાકીદ કરી હતી અને આખરે મામલો થાળે પડ્યો હતો મરેલી ગાયો ઉપાડવા માટે લોકો રજુઆત કરીકરીતે થાકી જાય છતાં સેનેટરી વિભાગતા જધાબદારોપ્રજાતી તકલીફ સમજતા નથી : પ્રજાને તા છૂટકે પાલિકા સુધીધક્કાઓ થાય છેઃ આણે બપોરે વોર્ડ 4નું એક ટોળું આવ્યુંએમતી રજુઆત ડતીકે મરેલી ગાયતે રસ્તામાંથી ઉપાડવા રજુઆત કરી પણ કોઈ સંભળતું નથી