વલસાડમાં ભારે વરસાદના માહોલ વચ્ચે જૂલાઇ મહિનામાં કોરોનાના સતત કેસો નોંધાઈ રહયા છે અને કોરોનાના નવા 13 દર્દીઓ નોંધાયા છે. દરમિયાન આરોગ્ય વિભાગના ચોપડે લેપ્ટોસ્પાઇરોસિસનો પ્રથમ કેસ નોંધતાતંત્રમાં ચિંતા પ્રસરી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બુધવારે વલસાડ તાલુકાની એક મહિલાનો લેપ્ટોસ્પાઇરોસિસ પ્રથમ કેસ નોંધાયો હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતુ.
લેપ્ટોસ્પાઇરોસિસ રોગે વલસાડમાં દેખા દેતા તંત્રમાં દોડધામ મચી છે.
વિગતો મુજબ સેગવાની મહિલાને તાવના લક્ષ્ણો દેખાતા તેઓને સેગવા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાતા હતી,ત્યાં કરાયેલા ટેસ્ટમાં લેપ્ટોસ્પાઇરોસિસના લક્ષણો જણાયા હતા અને લેપ્ટો.પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જેઓને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા