દાહોદ સાંસદ ના જન્મ દિવસ ની અનોખી ઊજવણી..

ફતેપુરા એ.પી.એમ.સી. ના ચેરમેન અને દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર દ્વારા દાહોદ સાંસદ જશવન્ત સિંહ ભાભોર ના જન્મ દિવસ નિમિત્તે ૧૫૦૦ સાડીઓનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

વિધવા મહિલાઓ ને પણ સાડીયોનું વિતરણ કરવામાં આવ્યું હતું....