ગટરના ગંદા પાણી રેલાયા
સમસ્યાનું નિવારણ ક્યારે આવશે
પાટણ વોર્ડ નંબર 3 માં આવેલ ભંડારી પાડા માં છેલ્લા 15 દીવસ થી ગટર ના ગંદા પાણી રેલાયા. જો સત્વરે સોમવારે આ સમસ્યા નો નિકાલ નહી કરવામાં આવે તો નગર પાલિકા નો ઘેરાવો મંગળવારે કરવામાં આવશે..... ભરત ભાટીયા કોર્પોરેટર