EMRI ગ્રીન હેલ્થની કરુણા એમ્બ્યુલન્સ વેટેરનરી ર્ડો અને પાયલોટે આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યું
આણંદ જિલ્લામાં કાર્યરાત 1962 કરુણા એમ્બ્યુલન્સ જે બિનવરસી અને માલિક વિહોણા પશુઓની નિઃશુલ્ક સારવારમાં હરહંમેશ આગ્રેસર રહે છે.
આ સંસ્થામાં પોતાની નિષ્ટાથી કામ કરતા પશુ ચિકિત્સક ર્ડો વૈભવ પ્રજાપતિ અને પાયલોટ દિલીપભાઈ મેહરાને નેશનલ સેવિયર કેસ જે આખા ભારતમાં સૌથી સર્વ શ્રેષ્ઠ કેસ કહેવાય
આ કેસમાં તેમને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના ચીફ ઓપરેટિંગ ઓફીસર શ્રી જશવંત પ્રજાપતિ સાથે શ્રી સતિષભાઈ પટેલના અને અન્ય ઉપરી પદાધિકારીશ્રી ઓના હસ્તકે EMRI ગ્રીન હેલ્થ સર્વિસના મુખ્યાલય સિકંદરાબાદમાં પ્રમાણ પત્ર એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતા.