મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આરોગ્ય સેવાઓનું ડિજિટલાઇઝેશન આરોગ્ય સુવિધાઓને વધુ સરળ અને સુદૃઢ બનાવશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના અન્ય મહાનુભાવો દ્વારા આંગણવાડી બહેનોને આરોગ્યલક્ષી કિટ પણ અર્પણ કરવામાં આવી.