ગુજરાતમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. દરેક પક્ષ ચૂંટણીની તડામાર તૈયારીમાં લાગી ગયા છે. અમુક પક્ષ પોતાના ઉમેદવારો પણ જાહેર કરવા માંડ્યા છે. ચૂંટણી તૈયારીના ભાગ રૂપે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આજથી રાજ્યભરમાં મતદાર સુધારણા કાર્યક્રમની શરૂઆત થઈ છે. મતદાર યાદી સુધારણામાં જે વ્યક્તિએ નવું મતદાન કાર્ડ કઢાવવાનું હોય કે કોઈ ફેરફાર કરાવવાનો હોય તે વ્યક્તિ જરૂરી પૂરાવા લઈને સુધારા કરાવી શકે છે. રાજ્યના ચૂંટણી પંચ દ્વારા મળેલી માહિતી અનુસાર ગુજરાતભરમાં આજથી મતદાર સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલા બસ સ્ટેશન માંથી ચોરીના મોબાઇલ ફોન સાથે ડુંગર ગામના હુસેન ગાહા ને પકડી પાડતી અમરેલી L.C.B.ટીમ
રાજુલામાંથી ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, મહુવા પોલીસ સ્ટેશનનો મોબાઈલ ચોરીનો ગુનો ડીટેકટ કરતી...
Anju-Nasrullah News | अंजू के वीज़ा फ़ॉर्म ने उठाया हर राज़ पर से पर्दा | Anju Pakistan | News18
Anju-Nasrullah News | अंजू के वीज़ा फ़ॉर्म ने उठाया हर राज़ पर से पर्दा | Anju Pakistan | News18
Breaking News: Sambhal में Muzaffarnagar जैसा थप्पहड़ कांड | Sambhal News | AajTak News | UP News
Breaking News: Sambhal में Muzaffarnagar जैसा थप्पहड़ कांड | Sambhal News | AajTak News | UP News
हिमाचल में धूप के साथ खिला पर्यटन, छुट्टियों पर भारी संख्या में शिमला-मनाली पहुंच रहे पर्यटक
मौसम में आए बदलाव के कारण हिमाचल में धूप के साथ पर्यटन भी खिलने लगा है। तीन दिन के अवकाश के चलते...
बुलडोजर कार्यवाही का किया विरोध
पन्ना।
प्रवेश शुक्ला के परिवार के समर्थन में उतरा सर्व ब्राह्मण समाज
बुलडोजर कार्यवाई का...