આજરોજ ડુંગર મુકામે આહીર સમાજ ના ગામે ગામ ના આગેવાનો એ શ્રી શુક્લભાઈ બલદાણીયા ની( વડલી મહુવા )આહીર કન્યા છાત્રાલય તથા કન્યા વિધાલય,કુમાર છાત્રાલય, કુમાર વિધાલય ના 4 શેક્ષણિક સંસ્થા ના પ્રમુખ તરીકે વરણી થઈ તેમાં ધીરુભાઈ નકુમ ઉપસરપંચ (ડોળીયા ),કૌશિકભાઈ વાણીયા (દંડક)રાજુલા તાલુકા પંચાયત 

હરેશભાઇ કાછડ (વાવેરા )પોચાભાઈ કલસરીયા, ગુણાભાઈ છોટાલા, ડાયાભાઇ કલસરીયા, રસિકભાઈ છોટાલા, શુક્લભાઈ કવાડ, નનાભાઈ જીજાળા, નનાભાઇ બલદાણીયા, વલ્લભભાઈ બલદાણીયા, કિશોરભાઈ બલદાણીયા, શુક્લભાઈ વાણીયા, બાવભાઈ વાણીયા રમેશભાઈ વાણીયા, પ્રવીણભાઈ વાણીયા,ગોબરભાઇ કલસરીયા, મથુરભાઈ જીજાળા, પ્રદીપભાઈ બળદાણીયા, નિલેશભાઈ બળદાણીયા,રજની વાણીયા ઘુસાભાઈ લાડુમોર,રઘાભાઈ હડીયા, શૈલેશભાઈ નકુમ, પ્રવિણભાઇ નકુમ, શૈલેશભાઈ ગોવિંદભાઈ,દેવંશીભાઈ બલદાણીયા, ગિરધરભાઈ કવાડ, એ શુક્લભાઈ ને તેનાં નિવાસ સ્થાને અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી ..,

રીપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી