સાબરકાંઠાના ઇડરમાં આવેલ પૌરાણિક સ્વામિનારાયણ મંદિરમાં જન્માષ્ટમી ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી જેમાં કોરોના કાળના બે વર્ષે પછી સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલ મેદાનમાં વર્ષોથી ચાલી આવતો રૂઢિગત મેળો ભરાયો જેમાં ઇડર અને આસપાસના હજારો લોકોએ સવારથી સાંજ સુધી મેળાની મજા માણી અને રાત્રે સ્વામિનારાયણ મંદિર ખાતે કૃષ્ણ ભગવાનનો વાજતેગાજતે જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं