ડુંગર પોલીસ સ્ટેશન નાં હડમતીયા ગામે બાવળની કાટ માં જુગાર રમતાં ૭ ઇસમોને રોકડ રકમ તથા જુગારનાં સાહીત્ય સાથે કુલ કી.રૂ. ૭૦૫૬૦ મા / - નાં મુદામાલ સાથે પકડી પાડતી ડુંગર પોલીસ ટીમ શ્રી હીમકરસિંહ સાહેબ , પોલીસ અધિક્ષક , અમરેલીનાઓ દ્વારા જીલ્લામાં દારૂ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરવા પ્રોહીબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો પર વોચ ગોઠવી તેનાં પર સફળ રેઇડ કરવા માટે શ્રી કે.જે.ચૌધરી સા , ના.પો.અધિશ્રી સાવરકુંડલા વિભાગ તથા પો.સ.ઇ. એચ.જી.ગોહીલ , ડુંગર પો.સ્ટે નાઓને આપેલ સુચના અન્વયે તેઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલ . જે અન્વયે આજરોજ તા- ૧૯ / ૦૮ / ૨૦૨૨ ના રોજ ડુંગર પો.સ્ટે.નાં પો.સ.ઇ. એચ.જી.ગોહીલ તથા કમલેશભાઇ મહેશભાઇ વાઢેર તથા એ.એસ.આઇ એ.એ.ચૌહાણ તથા એ.એસ.આઇ વિજયભાઇ ગુર્જર તથા હેડ કોન્સ નેમીશભાઇ નરેન્દ્રભાઇ રાવળ તથા પો.કોન્સ વનરાજભાઇ જોરૂભાઇ ધાખડા તથા પો.કો કનુભાઇ જીલુભાઇ મોભ તથા પો.કોન્સ રામભાઇ આલાભાઇ ભંમર તથા પો.કોન્સ સંજયભાઇ બાઘાભાઇ કલસરીયા એ રીતેના જન્માષ્ટમી તહેવાર સબબ ડુંગર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન ફરતા ફરતા મોટા રીંગણીયાળા ગામે બસ સ્ટેશન પાસે આવતાં ખાનગી રાહે હકીકત મળેલ કુંડલીયાળા જવાના કાચા રસ્તે સુકવો નદીના કાંઠે બાવળની કાટમા જાહેરમાં કેટલાક ઇસમો પૈસા પાનાથી હારજીતનો જુગાર રમે છે . તેવી ચોકકસ બાતમી આધારે ડુંગર પો.સ્ટે.ની ટીમ દવારા બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં કુલ -૭ ઇસમોને રોકડ રકમ તથા જુગારનાં સાહીત્ય સાથે પકડી પાડી તમામ ઇસમો સામે જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે . જગાર રમતા પકડાયેલ આરોપીઓની વિગત પકડાયેલ મુદામાલ ઇસમો રોકડ કિ . રૂ . ૭૦,૫૬૦ / - તથા ગંજીપત્તાના પાના નંગ - પર કિ રૂ .૦૦ / ૦૦ મળી કુલ કિ.રૂ. ૭૦,૫૬૦ / -નો મુદ્દામાલ ( ૧ ) ઇન્દુભાઇ ધીરૂભાઇ ડોબરીયા ઉ. વ. : ૪૬ , ધંધો - ખેતી , રે મોટા રીંગણીયાળા , તા.રાજુલા જી અમરેલી મો.નં. ૯૯૦૯૧૧૩૫૦૫ ( ૨ ) ગુણવંતભાઇ બચુભાઇ ડોબરબીયા ઉવ .૫૪ ધંધો - ખેતી , રે . મોટા રીંગણીયાળા , તા.રાજુલા , જી અમરેલી મો.ન .૬૩૫૨૪૩૭૧૧૨ ( ૩ ) અલ્પેશભાઇ છગનભાઇ માંડણકા ઉ વ .૩૨ ધંધો - ખેતી , રે.મોટા રીંગણીયાળા , તા.રાજુલા , જી.અમરેલી મો.નં .૯૯૭૯૭૩૯૪૫૩ ( ૪ ) દિનેશભાઇ નાથાભાઇ ડોબરીયા , ઉવ .૪૨ , ધંધો - ખેતી .રે.મોટા રીંગણીયાળા , તા.રાજુલા , જી.અમરેલી મો.નં .૯૯૭૪૦૧૨૩૮૭ ( ૫ ) લાલાભાઇ રાણાભાઇ વાવડીયા ઉવ .૩૨ , ધંધો - ખેતી , રે ખાંભલીયા , .રાજુલા , જી.અમરેલી મો.નં .૯૫૭૪૯૪૧૪૯૦ ( ૬ ) શીવાભાઇ નાજાભાઈ વાઘ ઉવ .૪૫ , ધંધો - ખેતી , રે.ખાંભલીયા , તા.રાજુલા , જી અમરેલી મો.નં .૯૯૨૪૭૨૦૪૨૩ ( ૭ ) લખમણભાઇ રાણાભાઇ વાવડીયા ઉવ .૩૪ , ધંધો - ખેતી , રે.ખાંભલીયા , તા રાજુલા જી.અમરેલી. આ કામગીરીમાં શ્રી એચ.જી.ગોહીલ પો.સ.ઇ. ડુંગરનાઓ તથા કમલેશભાઇ મહેશભાઇ વાઢેર તથા એ.એસ.આઇ એ.એ.ચૈાહાણ તથા એ.એસ.આઇ વિજયભાઇ ગુર્જર તથા હેડ કોન્સ નેમીશભાઇ નરેન્દ્રભાઇ રાવળ તથા પો.કોન્સ વનરાજભાઇ જોરૂભાઇ ધાખડા તથા પો.કો કનુભાઇ જીલુભાઇ મોભ તથા પો.કોન્સ રામભાઇ આલાભાઇ ભંમર તથા પો , કોન્સ સંજયભાઇ બાઘાભાઇ કલસરીયા વાળાઓ જોડાયેલ હતા .
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી.