સાંતલપુર તાલુકાના વૈવા ગામ ખાતે લંમપિ નો કેહર
લંમપિ વાયરસને કારણે 200 થી વધુ પશુના મોત
પશુપાલકો ની હાલત કફોડી 200 થી વધારે પશુ ના મોત તો 100 થી વધારે પશુ હાલ લંમપિ વાયરસ થી પીડિત
સરકાર તરફથી કોઈ પણ પ્રકારની પશુ ને ટ્રીટમેન્ટ ના મળતા પશુ પાલકો માં રોષ
સરકાર શ્રી તરફથી સાહય આપવાની માગણી કરતાં પશુપાલકો
તાત્કાલિક સારવાર મળી રહે પશુ ઓ ને તેવી માગણી ઉઠવા પામી
રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ સરકાર ઉપર લગાવ્યા આક્ષેપો
ગૌમાતા ના નામે બનેલી સરકાર ગૌમાતા ને ભુલી ગયેલ ગાયો ના નામે મત માગનાર ગૌવંશ લંમપિ વાયરસ ના કારણે મુત્યુ પામી રહ્યો છે
ગૌમાતા ને ભુલી જનાર સરકાર ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપ