સાતમ આઠમનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લીલીયા પોલીસ ટીમ || ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોકુમાર યાદવ સાહેબનાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી , હિમકરસિંહ સાહેબ નાઓએ જીલ્લામાં દારૂ જુગારના સફળ કેસ શોધી કાઢી ગેરકાયદેસર પ્રવૃતિ સંપુર્ણ નાબુદ કરવા સઘળા પ્રયત્નો કરવા અને આવી બદી સંપુર્ણ નાશ કરવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના ના.પો.અધિ શ્રી જે.પી.ભંડારી સાહેબ , સર્કલ પો.ઇન્સ . શ્રી એચ.કે.મકવાણા સાહેબ નાઓ દ્રારા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ . એમ.ડી.ગોહિલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના ક્રાંચબીટ ઇન્ચાર્જ સી.બી.ટીલાવત તથા હેડ કોન્સ હિરેનભાઇ વેગડા તથા પો.કોન્સ સંજયભાઇ જીવરાજભાઈ ઈટાળીયા તથા પો.કો વિજયભાઇ મંગળુભાઇ લાલુ તથા પો.કોન્સ . ગૌતમભાઇ વલકુભાઇ ખુમાણ તથા એ રીતેના પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના પો.કોન્સ . ગૌતમભાઈ વલકુભાઈ ખુમાણ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીના હકીકત આધારે લીલીયા પો.સ્ટે . વિસ્તારમાં ભેંસવડી ગામે , આંબા ગામ તરફ જવાના જુના કેડે , વીનુભાઇ ભોજાભાઇ ધાનાણીની વાડી પાસે જાહેર કેડામાં હાથબતીના અજવાળે ભેંસવડી ગામેથી કુલ ૦૪ આરોપીને રોક્ડ કિ.રૂ ૧૧૮૪૦ / - તથા ગંજી પત્તાના પાના સહિત નંગ પર સાથે ટોટલ કિ.રૂ .૧૧૮૪૦ / - ના મુદ્દામાલ સાથે કુલ ૦૪ આરોપીઓને પકડી પાડવામા લીલીયા પોલીસ ટીમને સફળતા મળેલ છે → પકડાયેલ આરોપીઓ : ( ૧ ) રામભાઇ મેરામભાઇ મકવાણા ઉ.વ .૩૨ ઘંઘો . ખેતી રહે . ભેસવડી તા.લીલીયા , જી.અમરેલી ( ૨ ) મેહુલભાઈ નનુભાઇ બુધેલીયા ઉ.વ. ૩૭ ધંધો . બાલદાઢી રહે . લોકા તા.લીલીયા , જી.અમરેલી હાલ રહે . રાજકોટ છે . ઘર નંબર- ૩૦૨ , ગોંડલ ચોકડી , માલધારી ફાટક પાસે જી . રાજકોટ - ( ૩ ) સંજયભાઇ ભુપતભાઇ તાણેસા ઉ.વ. ૨૭ ધંધો . ખેતી રહે . ભેસવડી તા.લીલીયા , જી.અમરેલી ( ૪ ) ગીરધરભાઇ ભવાનભાઇ મકવાણા ઉ.વ. ૩૭ ધંધો . પશુપાલન રહે . ભેસવડી તા . લીલીયા જી . અમરેલી આમ , આ સમગ્ર કામગીરીમાં લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એમ.ડી.ગોહિલ તથા ક્રાંકચબીટ ઇન્ચાર્જ સી.બી.ટીલાવત તથા હેડ કોન્સ હિરેનભાઇ વેગડા તથા પો.કોન્સ સંજયભાઇ જીવરાજભાઈ ઈટાળીયા તથા પો.કો વિજયભાઇ મંગળુભાઇ લાલુ તથા પો.કોન્સ . ગૌતમભાઇ વલકુભાઇ ખુમાણ સ્ટાફના માણસો આ કામગીરીમા જોડાયા હતા .

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી