રેલ્વેના પાટા પર ટ્રેનની હડફેટે આવીને યુવાન કે યુવતીના મોત નિપજવાની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર નજીક ટ્રેનની હડફેટે અજાણ્યો યુવક આવતા મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે.આ અંગેની મળતી માહિતી મુજબ વઢવાણ ગણપતિ ફાટસર પાસે રેલ્વેના પાટાની બાજુમાં અજાણ્યા યુવકનો મૃતદેહ હોવાની માહિતી પોલીસ તંત્રને જાણ થતા ઘટનાસ્થળે પોલીસ કાફલો અને 108ની ટીમ દોડી ગઈ હતી. અને પોલીસ ટીમે અજાણ્યા પુરૂષના મૃતદેહની તપાસ હાથ ધરતા પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, આ અજાણ્યો યુવક ગણપતિ ફાટસર રેલ્વે ફાટકથી પસાર થતી ટ્રેનની હડફેટે આવીને મોત નિપજ્યા હોવાનુ હાલ જાણવા મળે છે. તેમજ પોલીસ ટીમે અજાણ્યા યુવકના મૃતદેહના વાલી વારસની શોધખોળ માટે તપાસ હાથ ધરી અને મૃતક અજાણ્યા યુવકની ડેડબોડીને પીએમ અર્થે શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Nitish Kumar Speech Full: लोगों के हित में काम हम करते रहेंगे- CM Nitish | Bihar Floor Test
CM Nitish Kumar Speech Full: लोगों के हित में काम हम करते रहेंगे- CM Nitish | Bihar Floor Test
શિયાળબેટ પાણી પુરવઠા યોજના ની પાઇપલાઇનનું ખાતમુહર્ત કરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી.
"દરિયાઈ ટાપુ શિયાળબેટને પાણી આપવા માટે ગુજરાત સરકારની નેમ"
જાફરાબાદ ના શિયાળબેટ ખાતે...
Indore में MPPSC Coaching क्लास में लड़के को आया अटैक, मौत पर डॉक्टर क्या बोले?
Indore में MPPSC Coaching क्लास में लड़के को आया अटैक, मौत पर डॉक्टर क्या बोले?
Mossad के फेल होने के बाद अब Israel को Hamas से कौन बचाएगा? एक्सपर्ट ने ये बताया। Benjamin Netanyahu
Mossad के फेल होने के बाद अब Israel को Hamas से कौन बचाएगा? एक्सपर्ट ने ये बताया। Benjamin Netanyahu