અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હીમકર સીંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક જેપી ભંડારી સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ પી.એ.જાડેજા સાહેબની સુચના મુજબ લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી / જુગાર ના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સખત સુચના આપેલ હતી . જે અન્વય આજ રોજ લાઠી પોલીસ સ્ટેશનના જરખીયા ગામમાં ગ્રામ પંચાયત પાસે જયસુખભાઇ પરબતભાઇ ડાંગરના ઘર પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં કુલ -૦૭ ઇસમો ગંજી પત્તાના પાના તથા પૈસા વતી હાથ હારજીતનો જુગાર રમતા ઇસમોને ઝડતી પાડવામાં સફળતા મળેલ છે પકડાયેલ આરોપીઓ– = ( ૧ ) અશોકભાઇ દયારામભાઇ દેવમોરારી ઉ.વ .૪૯ ધંધોમજુરી રેજરખીયા તા.લાઠી જી.અમરેલી રા વિપુલભાઇ ઉકાભાઇ કાકડીયા ઉ.વ .૩૩ ધંધોખેતી રેજરખીયા તા.લાઠી જી.અમરેલી ( ૩ ) કલ્પેશભાઇ પ્રાગજીભાઇ કાકડીયા ઉ.વ .૪૦ ધંધો.હિરાકામ રેજરખીયા તા.લાઠી જી.અમરેલી ( ૪ ) ઇસુબશા રમજાનશા પઠાણ ઉ.વ .૩૭ ધંધોમજુરી રહેજસદણ તા.જસદણ જી.રાજકોટ વાળાઓને કુલ રુપીયા ૧૦૨૧૦ / - ના મુદામાલ સાથે પકડાઇ જુધા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજી કરાવેલ છે નાચી ગયેલ આરોપીઓ ( ૫ ) અશોકભાઇ જેઠાભાઇ, (૬)ભરતભાઈ જેઠાભાઇ,(૭) ભોપા જયસુખભાઇ ડાંગર, રહે.ત્રણેય જરખીયા, તા. લાઠી, જી. અમરેલી.આ સમગ્ર કામગીરી માં પોસ્ટેના પો.સબઇન્સ પી.એ.જાડેજા સાહેબ તથા ગ્રામ્ય બીટના અના.એ.એસ.આઇ , ભાવેશભાઇ પ્રાગજીભાઇ ધાંધલા તથા એ.એસ.આઇ સંજયભાઇ જીલુભાઇ કટારીયા તથા પોલીસ કોન્સ હિંમતભાઇ ગેલાભાઇ પરમાર તથા પોલીસ કોન્સ ઘનશ્યામભાઇ પ્રવિણભાઇ ખાટરીયા તથા પોલીસ કોન્સ . શૈલેષભાઇ દડુભાઇ કામળીયા જોડાયા હતા.

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી