રાજુલા પોલીસ સ્ટેશન જી.અમરેલી રાજુલા ટાઉન ખેતાગાળા વિસ્તારમાંથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા છ પતા પ્રેમીઓને રોકડા રૂ .૧૩,૪૦૦ / -ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ ટીમ ગુનાની વિગત મહે.અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા રાજુલા પોલીસ ટીમે રાજુલા ટાઉન ખેતાગાળા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા કુલ -૦૬ પતા પ્રેમીઓને રોકડા રૂ .૧૩,૪૦૦ / - ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપીની વિગત ( ૧ ) ઓઘડભાઇ કાનજીભાઇ મકવાણા ( ૨ ) અલ્પેશભાઇ રમઝાનભાઇ ડોસાણી રહે.મહુવા ( ૩ ) સંજયભાઇ હરીભાઇ બારૈયા ( ૪ ) બરકતશા અલારખશા કનોજીયા ( ૫ ) મનુભાઇ પરશોતમભાઇ મકવાણા ( ૬ ) હિંમતભાઇ પોપટભાઇ મકવાણા રહે.તમામ રાજુલા જિ.અમરેલી. રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એમડી ડ્રગ્સ કાંડઃગુજરાત સિલ્ક રુટને બદલે મેન્યુફેકચરીંગ હબ બન્યુંઃ1125 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયુંઃસનસનીખેજ ખુલાસા | Proud For You
એમડી ડ્રગ્સ કાંડઃગુજરાત સિલ્ક રુટને બદલે મેન્યુફેકચરીંગ હબ બન્યુંઃ1125 કરોડની કિંમતનું ડ્રગ્સ...
बलकासा में संदिग्ध अवस्था मे हुई युवक की मौत के मामले का पुलिस ने खुलासा कर आरोपी को किया गिरफ्तार
बलकासा में संदिग्ध अवस्था मे हुई युवक की मौत के मामले का कापरेन पुलिस ने खुलासा कर आरोपी को किया...
ৰাজ্যৰ বিশিষ্ট শিক্ষাবিদ তথা তেজপুৰ কেন্দ্ৰীয় বিশ্ববিদ্যালয়ৰ প্ৰথমগৰাকী উপাচাৰ্য শ্ৰদ্ধাৰ ড° কিশোৰী মোহন পাঠকদেৱৰ পৰলোকপ্ৰাপ্তি
ৰাজ্যৰ বিশিষ্ট শিক্ষাবিদ তথা তেজপুৰ কেন্দ্ৰীয় বিশ্ববিদ্যালয়ৰ প্ৰথমগৰাকী উপাচাৰ্য শ্ৰদ্ধাৰ...