કૃષ્ણ જન્મોત્સવના મહાપર્વ જન્માષ્ટમી પર્વ શ્રૂખલા ની ઉજવણી શરૂ થઈ ચૂકી છે અને એક બાદ એક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શુક્રવારે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવા લોકો ઉત્સાહભેર તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે. ત્યારે શારીરિક સ્વાસ્થ્ય અને પારિવારિક શાંતિ પ્રગતિનું પર્વ એટલે શીતળાસાતમની આજરોજ સિહોર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી મહાપર્વોની હારમાળાની ઉજવણીમાં ઓતપ્રોત બન્યું છે ત્યારે પ્રથમ નાગપંચમી, રાંધણ છઠ્ઠ પર્વની ઉજવણી કર્યા બાદ આજરોજ ચોસઠ જોગણી પૈકી એક એવી દૈવી માં શીતળાનું પર્વ શીતળા સાતમની આજરોજ શ્રદ્ધા અને ભક્તિ સાથે સમગ્ર ગોહિલવાડ પંથકમાં ઉજવણી કરવામાં આવી હતી, સિહોરના પ્રગટશ્વર રોડ પર આવેલ શીતળા માતાનું સાનિધ્ય સોહાયમાન છે સેંકડો વર્ષોથી હજારો લોકોના આસ્થાનું કેન્દ્ર બનેલાં આ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણવદ સાતમ શિતળા સાતમ ના દિવસે માં નો પ્રાગટ્ય દિન ઉજવવામાં આવે છે અહીં વહેલી સવારે વિશેષ પૂજા અર્ચના સાથે માતાને "ટાઢા" ભોજનનો નૈવેધ ધરવામાં આવે છે તથા દુર દૂર થી સેંકડો માઈ ભક્તો મોં ના દર્શને પધાર છે શિતળા સાતમ પર્વની ઉજવણી લોકો ધામધૂમથી કરવામાં આવી હતી, દરેક ઘરોમાં રાંધણ છઠના દિવસે બનાવવામાં આવેલ ભોજન આરોગવામા આવે છ મહિલાઓ નજીકના અંતરે આવેલ શીતળા માતા ના મંદિર ઘઉંના લોટની કુલેર નો પ્રસાદ ચડાવશે તથા સુરભિક્ષની કામનાઓ કરે છે મહિલાઓ દ્વારા શીતળા માતાની પૂજા અર્યના સાથે ટાઢું ભોજન આરોગવાની રસમ અકબંધ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gadhada||સામાકાંઠા વિસ્તારમાં અડધો ડઝન જુગારીઓ ઝડપાયા #news #jugar #police
Gadhada||સામાકાંઠા વિસ્તારમાં અડધો ડઝન જુગારીઓ ઝડપાયા #news #jugar #police
ಬೆಂಗಳೂರಿನ ಅರಮನೆ ಮೈದಾನದಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ಛಾಯಾಗ್ರಾಹಕರ ಸಂಘ'ದ "ದಶಮಾನೋತ್ಸವ ಸಂಭ್ರಮ ಸಮಾರಂಭ" ನಡೆಯಿತು.
September 20, 2024
ಬೆಂಗಳೂರಿನ ಅರಮನೆ ಮೈದಾನದಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ಛಾಯಾಗ್ರಾಹಕರ ಸಂಘ'ದ "ದಶಮಾನೋತ್ಸವ ಸಂಭ್ರಮ...
'भोजन, आश्रय, स्वास्थ्य, शिक्षा से वंचित ना रहे कोई परिवार, भारत सरकार का यही मकसद'- गाला में बोले पीयूष गोयल
इटली के रोम में गाला डिनर के दौरान केंद्रीय मंत्री पीयूष गोयल ने कहा कि भारत आज वैश्विक दक्षिण का...