શ્રાવણ એટલે તહેવારોનો મહિનો.આ મહિનામાં દરક પરિવારોમાં ઝાકમઝાળ હાય છ. પરંતુ માંઘવારીન કારણે ઉત્સવોની ઉજવણી ઝાંખી પડી ગઈ છે. ખાસ કરીને ગઇકાલે રાંધન છઠ્ઠના તહેવારને સોથી વધુ માંઘવારી નડી છ. એક સમય હતો, જ્યારે રાંધન છઠ પર સિહોરના પરિવારોમાં અનેક વાનગીઓ બનતી હતી. પરંતુ દૂધ-તેલ મોંઘા થતા મહિલાઓએ આ બજેટ પર કાપ મૂક્યો છ અમારા સહયોગી હરશ પવાર કહ છ અમારા ઘરે દૂધનો ભાવ એટલો વધ્યો એટકે આ વર્ષે અમે બાસુંદી અને દૂધપાક ન બનાવી શક્યા.ગઈકાલે રાંધણ છઠના તહેવારનો પર્વ હતો ત્યારે દરકના ઘર અવનવી વાનગીઓ બનાવવામાં આવતી હોઈ છે. જેમાં પરંપરાપગત વાનગીઓ જેમ કે, થેપલા, વડા, પુરી તો બન જ છ. સાથે નવા ટ્રન્ડ મુજબ પાણીપુરી, દહીપુરી અને ભેળ પણ બનાવવામાં આવે છે. જો કે દૂધના ભાવમાં વધારો થવાના કારણે આ વર્ષે દૂધની વાનગીઓ પર કાપ મૂકવામાં આવ્યા છે. અથવા તો અનેક પરિવારોમાં દૂધની વાનગીઓ ઓછી બનાવાઈ છે. જેથી કહી શકાય કે, આ વર્ષે રાંધણ છઠના તહેવારને પણ મોંઘવારીનો માર પડી રહ્યો છે. આ વર્ષે રાંધન છઠ પર માંઘવારીના કારણ વાનગીઆ આઇઈી બનાવી છ.કમ ક મોંઘવારીની સીધી અસર ગૃહિણીઓના રસોડા પર જોવા મળી રહી છે.મોંઘવારી વધી છે, દૂધના ભાવ તો પોસાચનહિ તેટલા વધ્યા છ. દૂધ સાથ તલના ભાવપણ વધવાથી તળેલી વસ્તુઓ ઓછી બનાવી છે. બધી વસ્તુઓના ભાવ વધતા ગયા એટલે વસ્તુઓ બનાવવાની આછી કરી છ. આ વર્ષે રાંધન છઠ પર અનક વસ્તુઓ પર કપાત મૂકી છે. સિહોરીઓ ખાવાના શોખીન કહેવાય છે, પરંતુ આ વર્ષે જોઈએ એટલી વસ્તુઓ બનાવી નથી. મોંઘવારીની અસર તહેવારોમાં રસોડામાં જોવા મળી 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं