શ્રી અશોકકુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગર નાંઓ દ્વારા ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ , કેફી ઔષધો મનઃપ્રભાવી દ્રવ્યો તથા એન.ડી.પી.એસ. ( ગાંજો , અફીણ , હેરોઇન , એમ.ડી. ) વિગેરેના ગેરકાયદેસર વેપાર , હેરાફેરી વેચાણ અટકાવવા સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ , અમરેલી નાઓનાં માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વન અંગેના કેસો કરવા અને આવા ગે.કા.વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ . જે અનુસંધાને શ્રી પી. બી.લક્કડ પોલીસ સબ ઈન્સપેક્ટ.બી.ર , ઈન્ચાર્જ એસ.જી.ઓ. તથા એસ.જી.ઓ.ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય , રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , રાજુલા વિસ્તારમાં રહેતી હિનાબેન W / O ગોપાલભાઇ માળી રહે.રાજુલા , તત્વજ્યોતી , દેવીપુજક વાસ તા.રાજુલા , જી.અમરેલીવાળી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે . જે અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા મજકુર મહિલાને ગાંજાનાં જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે અને પકડાયેલ મહિલા વિરૂધ્ધ એન ડી.પી એસ.એક્ટ અન્વયે ગુનો રજીસ્ટર કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે . પકડાયેલ આરોપી -- ( ૧ ) હિનાબેન w/ઓ ગોપાલભાઇ માળી , તે D / O શાંતિભાઇ બચુભાઇ ચૌહાણ , ઉ.વ .૩૨ , ધંધો - ઘરકામ , રહે . રાજુલા , તત્વ જ્યોતી , દેવીપુજક વાસ , તા.રાજુલા , જી.અમરેલી , કબ્જે કરેલ મુદ્દામાલ ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો ૧ કીલો ૯૯૪ ગ્રામ કિ.ગ્રામ.૧૯,૯૪૦ / - તથા ( ૨ ) એક મોબાઇલ ફોન કિ.રૂા .૫૦૦ / - મળી કુલ કિ.ર .૨૦,૪૪૦ / - ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે . 1/1 મજકૂર પકડાયેલ મહિલાનો ગુનાહિત ઇતિહાસ - મજકૂર પડાયેલ હિનાબેન W / O ગોપાલભાઇ માળી નાઓ વિરૂધ્ધ નીચે મુજબનાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલ છે . ( ૧ ) રાજુલા પો.સ્ટે , પ્રોહી.ગુ.ર.નં . ૨૮૬૪૧૮ , પ્રોહી કલમ -૬૫ ઇ.મુજબ ( ૨ ) રાજુલા પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં .૨૩ / ૧૯ , પ્રોહી કલમ -૬૫ ઇ મુજબ ( ૩ ) રાજુલા પો.સ્ટે . પાર્ટ - સી.ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૦૨૦૧૭૯૫ / ૨૦૨૦ , પ્રોહી.કલમ -૬૫ ( A ) ( A ) , ( C ) ( D ) , ( F ) મુજબ ( ૪ ) રાજુલા પો.સ્ટે પાર્ટ - સી.ગુ.ર.ન ૧૧૧૯૩૦૫૦૨૧૦૨૫૮/૨૦૨૧ , પ્રોહી કલમ -૬૫ ( A ) ( A ) , ( F ) મુજબ ( ૫ ) રાજુલા પોસ્ટ પાર્ટ - સી.ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૦૨૧૦૪૮૮ / ૨૦૨૧ પ્રોહી કલમ -૬૫ ( એ ) ( એ ) મુજબ . આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેક્ટરશ્રી એ.એમ દેસાઇ રાજુલા પો.સ્ટે . , તથા શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સપેક્ટર , ઈન્ચાર્જ એસ ઓ જી શાખા , તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા એક મહિલાને ગાંજાનો જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .

રિપોર્ટર.ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.