અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા પ્રગતિશીલ કામની સાઈટની મુલાકાત
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા વેસ્ટર્ન ટ્રન્ક લાઇન, પેકેજ-૪ના પ્રગતિશીલ કામની સાઈટની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે કાર્યની વિગતવાર સમીક્ષા કરી તથા બાકી રહેલાં કામને વધુ ઝડપથી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. સદર કામ કુલ ૨૭.૩૦ કિમી લંબાઈમાં રૂ. ૩૦૨ કરોડના ખર્ચે પૂર્ણ થવાનું છે.
#UrbanInfrastructure #WesternTrunkLine #AhmedabadDevelopment #SmartCityAhmedabad #WasteWaterManagement #AhmedabadInfrastructure
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા પ્રગતિશીલ કામની સાઈટની મુલાકાત