મહીસાગર જિલ્લામાં સંતરામપુર અને શહેરા તાલુકાની બોર્ડર પર આવેલું સાતકુંડા ગામ પ્રવાસન તરીકે વિકસાવેલ છે ત્યાં અલગ અલગ સાત કુંડ આવેલા છે અને ચોમાસામાં ત્યાં પ્રવાસીઓ દર્શન માટે અને નાહવા માટે દૂર દૂરથી આવતા હોય છે કેવી રીતે આજે છ સાત મિત્રો સ્કૂલમાં જવાની બહાને સાત કુંડા મહાદેવ મંદિરે નાહવા આવ્યા હતા તેઓ એક વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થઈ છે અને એક વ્યક્તિને પાણી પીવાથી તેની હાલત ગંભી હોવાથી હોસ્પિટલમાં દાખલ કર્યો છે આ ઘટનાની જાણ સંતરામપુર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે હાજર થઈ આગળની કાર્યવાહી કરી ને મૃત પામેલ વ્યક્તિની બોડીને પીએમ અર્થે સંતરામપુર લઈ જવાય છે