ખંભાતથી આણંદ ડેમુ ટ્રેનમાં હજારોની સંખ્યામાં યુવકો અપડાઉન કરી રહ્યા છે.ખંભાતથી હજારોની સંખ્યામાં રોજગાર અર્થે આણંદ, વિધાનગર અને કરમસદ શહેરોમાં ડેમુ ટ્રેનમાં રોજિંદુ અપડાઉન કરતા હોય છે.તે પણ ઘેટા બકરાની જેમ અને જીવને જોખમમાં મૂકી લટકીને.હાલ મળતી વિગતો મુજબ, ખંભાતથી આણંદ ડેમુ ટ્રેનમાં હાલ 8 જેટલા ડબ્બા છે.જેમાં પણ સવાર અને સાંજે અપડાઉન કરતા યુવકોને બેસવાની તો ઠીક ઊભા રહેવાની જગ્યા મળતી નથી.જેને કારણે યુવકોને રોજગાર મેળવવા ચાલુ ટ્રેનમાં દરવાજા પાસે લટકીને જીવનું જોખમ ખેડવાની ફરજ પડી છે.સત્વરે ટ્રેનના ડબ્બા વધારી અપડાઉન કરતા યુવકો માટે બેસવાની વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે.ખંભાતથી આણંદ ડેમુ ટ્રેનમાં લટકીને અપડાઉન કરતા યુવકો અને ભીડ સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોવા મળી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચાલુ ફરજે 6 મહિના ગેરહાજર રહેતા SRPF જવાન સામે કડી પોલીસ સ્ટેશનમાં ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી બદલ ગુનો નોંધાયો
મહેસાણા જિલ્લાના સૂરજ ખાતે આવેલ SRPF કેમ્પમાં વડનગરના નિશ્ચય જગદીશભાઈ જાની પોલીસ કોન્સેટબલ તરીકે...
अगले हफ्ते उपलब्ध होगा Elon Musk का Grok 1.5 AI Chatbot, X यूजर्स उठा पाएंगे फायदा
Grok 1.5 में बेहतर तर्क और प्रोब्लम सॉल्विंग क्षमताएं मिलेंगी। इसमें कोडिंग और गणित से रिलेटेड...
તારાપુરની સંસ્થાઓના વિકાસ અપગ્રેડેશન માટે યુકે બ્રધરહૂડના પ્રતિનિધિઓ સાથે મિટીંગ
તારાપુર ગામની વિવિધ સંસ્થાઓના વિકાસ તથા અપગ્રેડેશન માટે તારાપુર UK બ્રધરહૂડના પ્રતિનિધિઓ સાથે...
Health Tips:उम्र भर रहना चाहते हैं फिट, तो रोजाना सुबह खाली पेट खाएं ये चीजें
Health Tips: आजकल के बिजी लाइफस्टाइल में सेहत का ख्याल रखना बहुत जरूरी है। अनहेल्दी खानपान की...
ટાણા ગામે વિજ ચોરી કરતાં ઝડપાયાં
સિહોર નજીક આવેલા ટાણા ગામે ગ્રામ પંચાયત ખુદ વિજચોરીમાં ગેરરીતિ કરતી હોવાનું સામે આવ્યું છે...