ગત રોજ અગિયારસ નિમિતે નડિયાદ જલારામ મંદિર ખાતે તુલસી વિવાહ નો ભવ્ય આયોજન કરવામાં આવ્યું દર્શન માટે દૂર દૂર થી લોકો પધાર્યા હતા
જલારામ મંદિર ના સ્થાપક ભાનું ભાઈ પારેખ .મહેશ ભાઈ પારેખ તથા કચ્છી સમાજ ના આગેવાનો દ્વારા આ ભવ્ય તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું હતું .રિપોર્ટ ઇરફાન મલેક