વલસાડ જિલ્લાના નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી અસરકારક કામગીરી રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરોકરવામાં આવી પોલીસ અધિક્ષકશ્રી રૉ.કરનરાજ વાઘેલા સાહેબ (IPS) નાઓની સુચના અને પો.ઈનસ.શી ઉત્સવ બારોટ સાહેબ એલ.સી.બી વલસાડ નાઓના માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લાના જુદા જુદા પોલીસ સટેરનના મડગર, ધાડ-લુંટ, બળાતકાર જવા ગંભીર ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સાર એલ.સી.બી. વલસાડ અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરી વધુમાં વધુ આરોપીઓને ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવામા માટે સંપર્ક કરો) ઝડપી પાડવા સાર જરૂરી સુચના અને માગગદરગન આપેલ જ અનવયે વાપી ટાઉન પો.સટે. ફસટ ગુ.ર.નં. ૪૬/૨૦૦૦ ઇ.પી.કો. કલમ. ૩૦૨,૨૦૧ મુજબના ગુનાનો વોનટેડ આરોપી યોગેર ધીરેનર શુકલા રહે, હાલ. વાપી ભડકમોરા ઝં૫ડ૫ટી ધવનોદ ૨મણની ચાલ તા.વાપી જ.વલસાડ મુળ ૨હે, પગલાં ખાસ, તા.રરપુર જ.દેવરીયા ઉતરપ્રદેશનાઓ ઘણા વર્ષોથી નાસતો ફરતો હોય જથી સદર આરોપી બાબતે માહિતી એકઠી કરવા સાર ગુનાના કામે અગાઉ અટક કરેલ આરોપીઓની માહહતી એકઠી કરી વોનટેડ આરોપીની તપાસ કરવા સારુ એક ટીમ આરોપીના મુળ વતન ઉત્તરપ્રદેશ ખાતે મોકલવામાં આવેલ અને ટીમના માણસો દ્વારા આરોપીના વતનમાં કેમપ રાખી પોલીસ તરીકેની ઓળખ છતી ન થાય તે રીતે સથાધનક બાતમીદારોનું નેટવર્કિંગ ઉભુ કરી આરોપીની માહહતી મેળવતા આરોપી હાલમાં વલસાડ ખાતે કયાંક રહેતો હોવાની હકીકત મળી આવેલ જ આધારે ટીમના માણસો રારા આરોપીના કૌટુંબીક ધવગત આધારે ટેકનિકલ એનાલીસીસ આધારે વકગ આઉટ કરતા આરોપી વલસાડ ખાતે રહેતો હોવાની પરંતુ આરોપી પોતાના મોબાઇલ નંબરો તેમજ પોતાનું રહેઠાણ સમયાંતરે બદલી નાખતો હોવાનુ તેમજ આરોપીના સોરયલ મીડીયાના તમામ એકાઉનટોની ઝીણવટ ભરી રીતે તપાસ કરતા આરોપી પોતાના ફોટાઓ સોરયલ મીડીયા એકાઉનટો ઉપર અપલોડ કરતો ન હોય જેથી આરોપીના રહેણાંક વિસ્તારમાં ટીમના માણસો દ્વારા છેલુલા ત્રણેક માસથી વેશ પલટો કરી સતત હાજર રહી સ્થાનને બાતમીદારોનું નેટવર્કિંગ ઉભુ કરી આરોપી બાબતે વધુ માહિતી ભેગી કરવામાં આવેલ દરમયાન અ.હે.કો સહદેવવસિહ રાજનરવસિહ, અ.પો.કો કુલદીપસિંહ મેનરવસિહ તથા અ.પો.કો હરદદપવસિહ હેતુભા નાઓને વાપી ટાઉન પો.સટે. ફસટ ગુ.ર.ના.૪૬/૨૦૦૦ ઇ.પી.કો. કલમ. ૩૦૨, ૨૦૧ મુજબ ઉપરોકત પકડાયેલ આરોપીની પુછપરછ દરમયાન આરોપી સને-૧૯૯૭ ના વર્ગમાં પરીવાર સાથે પોતાના મુળ વતનથી વાપી ખાતે રહેવા સાર આવેલ હતો અને વાપી થડગ ફેસમાં આવેલ મંગલમ ઓગેધનક નામની કંપનીમાં કામ કરતો હતો તયારબાદ સને-૨૦૦૦ ની સાલમાં આરોપીએ ઉતરપદેર રાજયના ધમરઝાપુર જલલામાં રહેતા રામહદન દુબે નાઓની દીકરી પેમીલા નાઓ સાથે લગન કરેલ અને પોતાની પતની સાથે વાપી ખાતે ભાડાના રમમાં અલગથી રહેવા લાગેલ હતો અને આરોપીને પોતાની પતની સાથે અણબનાવ થતા આરોપીને તેની પતની સાથે અવાર નવાર પારીવારીક ઝઘડાઓ થતા હતા જથી આરોપીની પતની પોતાના
દફ્તર ચાલી જવાનુ કહેતા આરોપીએ પોતાની પત્નીને દફતર ન જવા જણાવતા આ બાબતે વધુ ઝઘડાઓ થવા લાગેલ અને એક રાત્રીના આરોપી તથા તેની પત્ની વચ્ચે ઝઘડો થયેલ અને તેમાં મારા મારી થઇ જતા આરોપીએ પોતાની પત્નીને બોથડ પદાર્થ વડે માર મારી તેનું ગળુ દબાવી દેતા તે મરણ ગયેલ અને આરોપીનો ભાઇ રાજકપુર ઉફે બબલુ ઉફે ટીપુ ધીરેનર શુકલા તથા તેની માતા લીલાવતીદેવી તથા તેના ભાઇ રાજકપુરના ધમતો કુલદીપ ચૌધરી તથા પકાર ઉફે કલલુ મોયાગ નાઓ સાથે મળી પોતાની પત્નીની લારને પકાર ઉફે કલલુ મોયાગની રીકામાં ભરીને તમામે ભેગા મળી આ લારને સળગાવી દેવાના ઇરાદે વટાર ગામની સીમમાં અવાવર જગયાએ લઇ ગયેલ પરંતુ તે સમયે તયાં એક વયહકત કુદરતી હાજતે આવેલ હોય જ આ બધા ઇસમોને જોઇ જતા સહ આરોપીઓએ મરણ જનાર પેમીલાની લારને તયાં અવાવર જગયાએ ફેકી દઇ નારી ગયેલા તયારબાદ આ મરણ જનારની લાર બાબતે પોલીસે અકસમાત મોત દાખલ કરી મરણ જનારનું પોસટ મોટગમ કરાવતા માથાના ભાગે ગંભીર ઇજઓના ધનરાનો મળી આવેલ જથી પોલીસ રારા સરકાર તરફે હતયાનો ગુનો દાખલ કરવામાં આવેલ અને વધુ તપાસ દરમયાન મરણ જનારની લારની ઓળખ થયેલ અને આ હતયાના ગુનામાં સહ આરોપીઓ આરોપીનો ભાઇ રાજકપુર ઉફે બબલુ ઉફે ટીપુ ધીરેન્દ્ર શુકલા તથા આરોપીના ધમતો કુલદીપ ચૌધરી તથા પકાર ઉફે કલલુ મોયાગ નાઓની વલસાડ ખાતેથી તથા આરોપીની માતા લીલાવતીદેવીની તેના વતન ઉતરપદેર ખાતેથી ધરપકડ કરવામાં આવેલ હતી અને મુખય આરોપી યોગેર ધીરેનર શુકલા નાઓ તપાસ કરતા મળી આવેલ નહી તયારબાદ આરોપી પોતાના મુળ વતન ઉતરપદેરના અલગ અલગ જલલાઓમાં રહેવા લાગેલ તયારબાદ ઘણા વરો બાદ તે વલસાડ રહેર ખાતે રહેવા સાર આવેલ અને વલસાડ ખાતે પોતાની ઓળખ આનંદ શુકલા તરીકે આપી રહેતો હતો અને હાલમાં ‘‘ગુજરાતગંગા’’ સંપુર્ણ રાષ્ટ્રીય સમાચારપત્ર નામથી સાપ્તાહિક હીન્દી ન્યુઝ પેપરમાં કોરસપોનડનટ તરીકે તેમજ ટીવી ટાઇમ્સ ન્યુઝ ચેનલમાં પત્રકાર તરીકે કામ કરતો હોવાની હકીકત જણાય આવેલ છે. સદર કામગીરી પોલીસ ઈનસપેકટરશી, ઉતસવ બારોટ સાહેબ, એલ.સી.બી વલસાડ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી, વલસાડના પો.સ.ઇ.શી જ.બી.ધનેરા, તથા સટાફના અ.હે.કો સહદેવધસિહ રાજનરધસિહ, અ.પો.કો કુલહદપધસિહ ધમેનરધસિહ તથા અ.પો.કો હરહદપધસિહ હેતુભા તથા પો.કો. પંકજ રપાભાઇ નાઓએ ટીમ વકગથી કરેલ છે.