બનાસકાંઠા જિલ્લામાં અચાનક આવ્યો વાતાવરણમાં પલટો ધૂળની ઊડતી ડમરીઓ જોવા મળી આકાશ માં
બનાસકાંઠા જિલ્લાના ડીસા સહિત અનેક તાલુકાઓ અને ગામડાઓમાં અચાનક આવ્યો વાતાવરણમાં પલટો
આજે ભારે ગરમીના ઉકળાટ બાદ બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો
ફરીથી બતાવીએ કે આજે ભારે ગરમીના ઉકળાટ બાદ બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો
અચાનક આકાશમાં ધૂળની ઊડતી ડમરીઓ જોવા મળી ત્યારે ખેડૂતોમાં ચિંતા નો માહોલ
ભર ઉનાળે અચાનક વાતાવરણમાં પલટો આવવાથી ખેડૂતોને બાજરી જેવા પાકને મોટી નુકસાની થવાની સંભાવના જોવા મળી રહી છે
વાતાવરણમાં પલટો આવવાથી ખેડૂત લોકો ચિંતામાં મુકાયા
અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા