વિશ્વ થેલેસેમીયા દિવસ ની ઉજવણી મા ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી કાલોલ ના સતીષ ભાઈ શાહ ચેરમેન,ડૉ યોગેશ પંડ્યા વાઇસ ચેરમેન, ડૉ પ્રકાશ ઠક્કર, સેક્રેટરી અને પંકજ શેઠ ટ્રેઝરર દ્વારા જણાવાયું છે કે સમગ્ર વિશ્વ માં રેડ ક્રોસ ધ્વારા દર વર્ષે 8 મી મે વિશ્વ રેડ ક્રોસ અને વિશ્વ થેલેસેમીયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના સંદર્ભે રેડ ક્રોસ રથ કાલોલ શહેર માં 5/05/2025ના રોજ નગર પાલિકા ખાતે 9:00 વાગે આવનાર છે જેમાં રેડ ક્રોસ સોસાયટી ધ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિ ની માહિતી આપવા માં આવશે અને રથ સમગ્ર કાલોલ શહેર માં ફરશે અને આ પ્રોગ્રામ માં દરેક સભ્ય એ ફરજીયાત રહેશે તેમ જણાવ્યુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાયલા પાસે જૈન પરિવારની કારને અકસ્માત: મહિલાનું મોત: ચાર ઘાયલ
ભાવનગરના જૈન પરિવાર પોતાની કાર લઇને સારંગપુરથી સાયલા વિહત માતાના દર્શને આવી રહ્યા હતા. આ દરમિયાન...
যদি ATM ৰ পৰা নগদ ধন উলিওৱা নহয় আৰু টকা কৰ্তন কৰা হয়, তেন্তে তৎক্ষণাত এই কামটো কৰক....
আগতে একাউণ্টৰ পৰা টকা উলিয়াবলৈ বেংকত দীঘলীয়া শাৰীত থিয় হ’বলগীয়া হৈছিল যদিও আজিৰ সময়ত...
ભાજપમાં આવવા માગતા લલિત વસોયાને ટિકિટ ન આપવા રજૂઆત
ભાજપમાં આવવા માગતા લલિત વસોયાને ટિકિટ ન આપવા રજૂઆત | Gujarat First
હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ધારી વિસ્તારના વિવિધ ૩૩ યુનિટમાં જોડાયેલા ૪,૩૬૦ જેટલા રત્ન કલાકારોએ ઈવીએમ નિદર્શન નિહાળ્યું
મતદાન પ્રક્રિયામાં કામદારોની સહભાગીદારિતા વધે અને
મતદાર જાગૃત્તિ માટે તંત્ર દ્વારા વિશેષ...