જીવનમાં સાચો પ્રેમ મળવો એ બધા લોકોના નસીબની વાત નથી હોતી.જેને પણ સાચો પ્રેમ મળે છે.તેનું આખું જીવન સુધરી જાય છે. જેને પણ સાચો પ્રેમ થાય છે તે રંગ,રૂપ નથી જોતો તે તો ફક્ત એકબીજા સાથે રહેવા માંગે છે,આજે અમે તમને એક એવી જ કહાની વિષે જણાવીશું કે જેને જાણીને તમે પણ વિશ્વાસ નહિ થાય. ગંગા અને જમુના બંને બહેનો છે અને તે જન્મથી એકબીજા સાથે જોડાયેલી છે.જયારે તેમનો જન્મ થયો ત્યારે લોકો તેમના માતા પિતાને કહેતા હતા કે આ દીકરીઓનું શું કરશો તે આખું જીવન તમારા પણ બોજ બનીને રહેશે. કોઈ તેમની સાથે લગ્ન તો નહિ કરે. તે બંને બહેનો જયારે પણ ઘરની બહાર નીકળતા હતા લોકો તેમની અપંગતાનો ખુબજ મજાક ઉડાવતા હતા.તેમની આવી સ્થિતિ જોઈને જસીમ્મદીન નામના યુવકને આ બંને બહેનો સાથે પ્રેમ થઇ ગયો અને તેને નક્કી કર્યું કે આ બહેનોને આખું જીવન ખુશી નથી મળી એવી ખુશી હું તેમને બાકીનું જીવન આપીશ. આ પછી તેને બંને બહેનોને વાત કરી અને તે ત્રણેય સાથે રહેવા લાગ્યા.આજે ત્રણેય એકબીજાને ખુબજ પ્રેમ કરે છે અને ખુબજ ખુશથી પોતાનું જીવન જીવી રહયા છે.લોકો આ યુવકને ગાંડો કહેતા હતા કે આવી યુવતીઓ સાથે લગ્ન કરીને તું શું કરીશ તારું જીવન બરબાદ થઇ જશે પણ જ પ્રેમ છે. પ્રેમમાં વ્યકતિ કેવો દેખાય છે તેનાતી કઈ જ કર્ક નથી પડતો.તેમને તો આખું જીવન એકબીજા સાથે વિતાવવું છે. આજે આ ત્રણયે બાઈક પર ફરવા માટે જાય છે. ઘરે એક સાથે ફિલ્મો જોવે છે અને સામાન્ય દંપતીની જેમ પોતાનું જીવન જીવે છે. આવા યુવકો લાખોમાં એક મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्या मूंगफली आपका वजन बढ़ती है ? || DO PEANUTS CONTRIBUTE TO WEIGHT GAIN A MYTH
क्या मूंगफली आपका वजन बढ़ती है ? || DO PEANUTS CONTRIBUTE TO WEIGHT GAIN A MYTH
शोभायात्रा पर हमला था या जंग की तैयारी, इस तस्वीर से हड़कंप |Nuh Violence Live |Mewat |VHP Procession
शोभायात्रा पर हमला था या जंग की तैयारी, इस तस्वीर से हड़कंप |Nuh Violence Live |Mewat |VHP Procession
ડીસામાં નગરપાલિકા દ્વારા ગોડાઉન માલિકને નોટીસ ફટકારી
ડીસા નગરપાલિકા કચેરી પાછળ રાતોરાત બની ગયેલા ગેરકાયદેસર ગોડાઉનના માલિકને નોટિસ ફટકારવામાં આવી છે...
BJP followed the 'No Repeat Theory' for the selection of candidates for high-profile Rajkot seats
BJP followed the 'No Repeat Theory' for the selection of candidates for high-profile Rajkot seats