રામનવમી ના પાવન પર્વે પર હનુમાન મંદિર ખાતે વિશાળ ભંડારા(પ્રસાદી)નું આયોજન કરવામાં આવ્યું છે સર્વ ધર્મ પ્રેમી જનતાને આ ભંડારા (પ્રસાદી)માં હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ભંડારા નું લાભ લેવા વિનંતી
ભંડારા સ્થળ - હનુમાન મંદિર કાઠીયાવાડી હોટલ/પેટ્રોલ પંપ ની પાછળ