પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા લોકસભામાં પંચમહાલ મતવિસ્તારમાં રેલ્વે સુવિધાઓની માંગ કરી હતી વિશેષમાં ગોધરા અને લુણાવાડામાં રેલવે સુવિધાઓ નો વિકાસ કરવા અને સુવિધાઓ વધારવાની માંગ કરી હતી જેથી મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને દિલ્હી સુધી આ વિસ્તારની જનતાને રેલવે દ્વારા જોડવામાં મદદરૂપ બની શકાય