*✍️ભારતને ઉત્તર પ્રદેશમાં કાચા તેલ અને ગેસના વિશાળ ભંડારો મળ્યો.*

*🕹️ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના સાગરપાલી ગામ પાસે કાચા તેલનો મોટો ભંડાર મળી આવ્યો છે.*

*🕹️ONGCના અધિકારીઓએ ત્રણ મહિનાના સર્વે બાદ ગંગા બેસિનમાં તેલના ભંડારની હાજરીની પુષ્ટિ કરી છે.*

*🕹️આ શોધથી 3,000 મીટરની ઊંડાઈએ તેલનો ભંડાર જોવા મળ્યો છે. આ કાચા તેલનો ભંડાર 300 કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે.🔥*