શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કોસ્ટલ હાફ મેરાથોન 2022 નું આયોજન કરવાના છે. જેનુ રજીસ્ટ્રેશન પોરબંદરના રાજવી હરેન્દ્રકુમાર સાહેબ તથા ઇન્દિરાબાના વરદહસ્તે ખુલ્લુ મૂકવામાં આવેલ છે આજથી બે મહિના બાદ કોસ્ટલ હાફમેરાથોન 2022 નું આયોજન થનાર છે જેમાં 2 કિલોમીટર 5 કિલોમીટર 10 કિલોમીટર તેમજ 21 કિલો મીટર જેવી દોડનું આયોજન થશે તમામ શહેરી જનોને ઉત્સાહથી આ મેરાથોનમાં ભાગ લેવા અનુરોધ છે લોકોની આરોગ્ય અને તંદુરસ્તી સારી રહે તે માટે શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા ત્રીજી વખત પોરબંદરના આંગણે કોસ્ટલ કોસ્ટલ હાફ મેરાથોન 2022 નું આયોજન કરવામાં આવેલ છે.
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોન 2022 યોજાઈ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોન 2022 યોજાઈ
