છેલ્લા સાત વર્ષથી ડીસા રૂરલ પો.સ્ટેના પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી. બનાસકાંઠા..
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ કરેલ સુચના અન્વયે, શ્રી એચ.બી.ધાંધલ્યા, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી પાલનપુર નાઓ તથા શ્રી એ.જી.રબારી, પો.ઈન્સ..
એસ.ઓ.જી., નાઓના માર્ગદર્શન હેઠળ, એસ.ઓ.જી.પોલીસ સ્ટાફના માણસો ડીસા રૂરલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં દરમ્યાન બાતમી હકિકત આઘારે ડીસા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૦૬/૨૦૧૭ પ્રોહી એક્ટ કલમ ૬૫એ.ઈ,૧૧૬(ર),૯૮,૯૯ મુજબના ગુનાના કામના નાસતા ફરતા આરોપી નં.(૧) રમેશકુમાર મૂળારામ જાતે.પૂરોહીત ઉ.વ.૩૨ ધંધો.પ્રાઈવેટ નોકરી રહે.મૂળ.ગામ-સારીયાના તા.ભીનમાલ જી.જાલોર (રાજ.) હાલ.રહે.મકાન નં.૧૨,દાનીયામીલ સોસાયટી,બોડેલી તા.બોડેલી જી.છોટાઉદેપુર તથા નં.(ર) વિક્રમકુમાર જબરારામ જાતે. પૂરોહીત બંને રહે. ઉ.વ.૩૧ ધંધો.પ્રાઈવેટ નોકરી રહે.મૂળ.ગામ-દાસપાં,પુરોહીતવાસ તા.ભીનમાલ જી.જાલોર (રાજ.) હાલ.રહે.મકાન નં.૫,પંચકુટીર, ગણેશનગર, પવઈ, મુંબઈ-૪૦૦૦૭૬ વાળાઓ ભોયણ તા.ડીસા મુકામેથી મળી આવતા તા.૨૦/૦૩/૨૦૨૫ના ૬.૧૯/૦૦ વાગે ભોયણ તા.ડીસા મુકામે બી.એન.એસ.એસ.૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે.
પકડાયેલ આરોપીઓ-
(૧) રમેશકુમાર મૂળારામ જાતે.પૂરોહીત ઉ.વ.૩૨ ઘંઘો.પ્રાઈવેટ નોકરી રહે.મૂળ.ગામ-સારીયાના તા.ભીનમાલ જી.જાલોર (રાજ.) હાલ.રહે.મકાન નં.૧૨,દાનીયામીલ સોસાયટી,બોડેલી તા.બોડેલી જી.છોટાઉદેપુર તથા નં.
(ર) વિક્રમકુમાર જબરારામ જાતે. પૂરોહીત બંને રહે. ઉ.વ.૩૧ ધંધો.પ્રાઈવેટ નોકરી રહે.મૂળ.ગામ-દાસપાં,પુરોહીતવાસ તા.ભીનમાલ જી.જાલોર (રાજ.) હાલ.રહે.મકાન નં.૫,પંચકુટીર,ગણેશનગર,પવઈ,મુંબઈ-૪૦૦૦૭૬
કામગીરી કરનાર અધિકારી ની વિગત
સંજયદાન,એ.એસ.આઈ.એસ.ઓ.જી
ઇન્દ્રજીતસિંહ,એ.એસ.આઈ એસ.ઓ.જી
મહંમહદમુજીબ,પો.કોન્સ., એસ.ઓ.જી
માવજીભાઈ,પો.કોન્સ., એસ.ઓ.જી
નટવરભાઈ,પો.કોન્સ., એસ.ઓ.જી
મુકેશભાઈ,પો.કોન્સ., એસ.ઓ.જી