કોડીનારના ગામડાઓમાં આજે બપોરબાદ 5 વાગ્યાના સુમારે ભૂકંપના “ આંચકા અનુભવાયા હતા.ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.ભુકંપ ની તિવ્રતા 2.9 ની અને કેન્દ્ર બિંદુ તાલાળા ગીર હોવાનું જાણવા મળ્યું હતું.કોડીનાર તાલુકાના ઘાંટવડ,છાછર સહિતના ગામોમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.આ સાથે જ ગીર કાંઠાના ગામડાઓમાં ભૂકંપના ઝટકાથી લોકોમાં ભય ફેલાયો છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं