કાલોલ શહેરની મધ્યમાં ગોધરા વડોદરા જેવા શહેરોને જોડતો ધોરીમાર્ગ ની બંને સાઇડ માં ધૂળ, રેતી ના લીધે અવાર નવાર અકસ્માત ના બનાવ બનતા હોય છે સાથે મોટા વાહનો પસાર થતા હોય ધૂળ ઉડતી હોય છે જેને ટાળવા એલ.એન્ડ.ટી રોડ ખાતાના કર્મચારીઓને સાથે રાખીને નગરપાલિકા પ્રમુખે સફાઈ કરાવી.