ખેડા
સેવાલીયામાં ભુમાફિયા બન્યા બેફામ
ગળતેશ્વરના મુખ્ય મથક સેવાલીયામાં બન્યો બનાવ
ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર ભર બજારે હુમલો
સેવાલીયામાં ખાનગી વાહન લઈ ચેકીંગ કરવા ગયેલા અધિકારી પર કર્યો હુમલો
અધિકારીએ સેવાલીયા બાલાસિનોર રોડ ઉપર અટકાવ્યું હતું ડમ્પર
ખાણ ખનીજ વિભાગ કરી રહ્યું હતું વાહન ચેકીંગ
ચેકીંગ નું કહેતા જ વાહન માલીક આવી પહોંચ્યો હતો ઘટના સ્થળે
ઉશ્કેરાઈ અધિકારી ની ટીમ ઉપર કર્યો હુમલો
રાજકીય ઓથા હેઠળ સેવાલીયા રૂસ્તમપુરા સહિતના આસપાસ ના વિસ્તારમાં ભુમાફિયા બન્યા છે બેફામ
રેતી મેટલ અને માટી ખનનનું ચાલી રહ્યું છે કૌભાંડ
રાજકીય પીઠબળ ને લઈ ભુમાફિયા છે બેફામ
સમગ્ર મામલે સેવાલીયા પોલીસ મથકે ફરિયાદ
એક ઇસમના નામ જોગ અને અન્ય કેટલાક લોકો સામે ફરિયાદ
ભુમાફિયા મહેશ વણઝારા સામે નોંધાઇ ફરિયાદ
ખાણ ખનીજ વિભાગ વધુ તપાસ કરે તો નીકળી શકે છે મોટું કૌભાંડ
*કરણ સોની ખાન ખનીજ અધિકારી સાથે TT.......*
રિપોર્ટર અનવર સૈયદ ઠાસરા ખેડા