આથી અમો  અરવિંદસિંહ વજેસિંહ ગોહિલ રહે.મુ-પો-ગમલા ગામતળ ,રાજપૂત ફળિયા ના ઓ જાહેર ચેતવણી આપીએ છીએ કે, દર્શાવેલ ફોટાવાળી જ્યોતિબેન તે અરવિંદસિંહ ગોહિલ ની પુત્રી થાય છે  ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) પરંતુ તેઓ અમારા કહ્યા માં રહેલ નથી અને જ્યોતિબેન નાઓ એ માતા પિતાના ઈચ્છા વિરુદ્ધ ભાગી જઈ લગ્ન (જેના સાથે જ્યોતિબેન ના ઓ લગ્ન કરેલ છે જે વ્યક્તિ અગાઉ પરણિત હતા અને સામાજિક રીતે છુટા છેડા બીધેલ વ્યક્તિ છે) તેમના સાથે લગ્ન કરીને સ્વછંદી જીવન ગુજારે છે. તેથી ]૦૫ તેમને અમારી તમામ સ્વ પાર્જીત /વડીલોપાર્જિત જે અમોના વારસા હક્કે મળવાપાત્ર હોય તે મિલકત માંથી તેણીની ને કાયમી ધોરણે બેદખલ કરેલ છે અને અમો અરવિંદસિંહ ના વારસા હક્ક તેણીને લાગુ ન થાય તે બાબતે આગામી અગમ થતી ના ભાગરૂપે અમો એ તેમજ અમાસ સગા સ્નેહીજનો ની સાથે ના તમામ સામાજિક વ્યહવારો થી તેમને બેદખલ કરીએ છીએ તેમની સાથે અમારા નામે કોઈપણ વ્યકિત,ઇસમ, સંસ્થાએ કોઈપણ નાણાકીય વ્યહવારકે સામાજિક વ્યહવાર રાખવો નહી અને જો કરશો તો તેની સંપૂર્ણ જવાબદારી તેઓની પોતાની રહેશે. અમારી કે અમારા પરિજનો ની કોઈપણ જવાબદારી રહેશે નહિ તેની જાહેર જનતા એ નોંધ લેવી