તા. 04.02.2025 ના રોજ દાહોદ શહેરના *11 kv સ્ટેશન રોડ ફીડર પર આવેલ સિદ્ધએશ્વરી સો.,દેસાઈવાડ, ઉચવાણીયાવાળા રોડ, ભગિની સમાજ,zydus ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )હોસ્પિટલ,ભરપોડા હોસ્પિટલ ની આસપાસનો વિસ્તારનો વીજ પુરવઠો સવારના 08.00થી બપોરે 14.00 P.M કલાક સુધી* જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે. જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી🙏

*વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર*,દર્પણ રોડ ફીડર

આવતીકાલે તા. 04.02.2025 ના રોજ દાહોદ શહેરના *ઠક્કર ફળીયા, બસ સ્ટેશન, દર્પણ રોડ, સ્ટેશન રોડ, રતલામી વગેરે વિસ્તારનો વીજ પૂરવઠો* સવારના 08.00 કલાકથી 14.00 કલાક સુધી જરૂરી લાઈન સમારકામ હોઈ લાઇન બંધ રહેશે કામગીરી પૂર્ણ થયેથી કોઈપણ જાણ વગર વીજપુરવઠો ચાલુ કરવામાં આવશે જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી🙏