ડીસા ના ગેનાજી ગોળીયા ગામે રેતી ભરેલો ડંપર ઝાડ સાથે અથડાયો..
ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામે ગુરુવારે રાત્રે રેતીથી ભરેલી એક ટ્રક ઝાડ સાથે અથડાઈ ગઈ હતી, આ અકસ્માતના કારણે મોટી જાનહાનિ ટળી હતી..
ઘટના બાદ સ્થાનિક લોકો અને નગરજનો ઘટના સ્થળે એકઠા થયા હતા, પોલીસ અને મામલતદાર ઝડપી ઘટના સ્થળે પહોંચ્યા હતા..
મામલતદારે ટ્રકને ડીસા રૂરલ પોલીસને સોંપી હતી અને ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરી વધુ તપાસનો આદેશ આપ્યો છે..