પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. સીબી બરંડા પોતાના સ્ટાફ સાથે ફતેપુરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે કાળિયા વલુંડા ગામે ટાવરની બાજુમાં ખુલ્લી જગ્યાએ લાઈટના અજવાળે કેટલાક ઈસમો પાના પત્તા વડે જુગાર રમે છે તેવી ચોક્કસ હકીકત મળતા બાતમી વાળી જગ્યા એ રેઇડ કરતા 8 ઈસમો નાસી ગયા હતા અને 5 ઈસમો ને પકડી પાડી રોકડા રૂપિયા ૧૨૬૧૦/- તથા ૧નંગ મોબાઇલ કિંમત રૂપિયા 500 મળી કુલ ૧૩૧૧૦/- ના મુદ્દામાલ સાથે આરોપી-૧-જયેશભાઇ ગલાભાઈ હરિજન રહે-કાળીયા વલૂંડા-, ૨-ટેણુંભાઈ બાબુભાઇ નાયક રહે-કાળીયા વલુંડા, ૩-સુનિલભાઈ પર્વતભાઈ વાદી રહે-કાળીયા વલુંડા, ૪-રાહુલભાઈ રમેશભાઇ હરિજન રહે-ફતેપુરા ૫-રફીકભાઈ મદારી રહે-કરોડીયા પૂર્વ આ તમામ આરોપીઓ ને પકડી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળ કાર્યવાહી કરવામાં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હિંન્દુ યુવા સંગઠન દ્વારા શિતળા સાતમ નીમીતે ફ્રી શરબ ની વ્યવસ્થા કરાય
હિંન્દુ યુવા સંગઠન દ્વારા શિતળા સાતમ નીમીતે ફ્રી શરબ ની વ્યવસ્થા કરાય
Monsoon 2023 IMD Updates: जल्द दस्तक देगा मानसून, तेजी से बढ़ रहा 'बिपारजॉय'; इन राज्यों में बारिश का अलर्ट
अरब सागर में उठने वाला तूफान 'बिपारजॉय' अब चक्रवात में बदल चुका है। इसका असर अगले 24 घंटे में...
ગાંધીધામમાં શરદપૂનમની ધામધૂમથી ઉજવણી
ત્રણ વર્ષના વિરામ બાદ હાલે navratri નો પર્વ ધૂમધામ થી ઉજવવા બાત 9 તારીખે શરદ પૂનમનું પણ...
Happy Ganesh Chaturthi ❤️
Ganpati Bappa Morya!” Wishing you and your family a wonderful day honouring Lord Ganesha....
OnePlus Nord CE 4 Lite 5G आज होगा भारत में लॉन्च, इन खूबियों के साथ आ रहा Smartphone
OnePlus Nord CE 4 Lite 5G आज मार्केट में धमाकेदार एंट्री करने को पूरी तरह से तैयार है। वनप्लस का...