તળાજામાં પ્રખ્યાત ખાનગી હોસ્પિટલમાં ડો.લઈને ચર્ચા નું કેન્દ્ર બની છે ત્યારે જુના રેકોર્ડ ફરી પણ તાજા થાય તેવી લોકો મુખે ચર્ચાએ જોર પકડ્યું છે અગાઉ બનેલ બનાવને લઈ લોકોમાં ચર્ચા જોર ભારે પકડ્યું જેમાં કોઈ એક ડૉક્ટર બતાવીને લોકો વાત કરી રહ્યા હોય તેવુ પણ જાણવા મળ્યું છે

વધુ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આવેલ તળાજા તાલુકામાં અને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ આવેલ છે જેમાં કેટલીક નામાંકિત હોસ્પિટલ છે તેમાની એક હોસ્પિટલમાં એક એમ. ડી તરીકે ફરજ બજાવતા ડોક્ટરનું રોમાન્સ જગાવતું સત્ય બહાર આવે તેવી ચર્ચાઓ બહાર આવી છે. તો કેટલાકમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેઓ ક્યારેક નશા હાલતમાં સારવાર આપી રહ્યા છે આમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાતો નો વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકો પણ ઇચ્છ રહ્યા છે કે હવે ખરેખર સત્ય બહાર આવવું જોઈએ કે ખાનગી હોસ્પિટલ ના ડોક્ટર ખરેખર તો આવું સત્ય નીકળે તો તેના ઉપર કાયદેસરની અટકાયતી પગલા લેવા જોઈએ આવી વાતો અનેક વંટોળ ચડતા હોવા છતાં લોકો અંદર અંદર વાતો કરતો હોવાનું જાણવા મળ્યું જેનાથી તળાજા પંથકમાં આવી વાતોને કારણે ભયનો મહાન પણ ફેલાયો છે આવી સ્થિતિમાં કદાચ આપણી સારવાર થાય તો આપણે ભોગ ન બનીએ.