ઠાસરા ખાતે ઠાસરા સિવીલ ક્રિમીનલ બાર એસોશીયેશન નાં હોદ્દેદારો ની બિન હરીફ નિમણુક.

ઠાસરા બાર એસોસિએશન દ્વારા તા.20.12.2024 ના રોજ સવૉનુમતે પ્રમુખ તરીકે વરણી શ્રી પ્રવિણભાઈ ગૌતમભાઈ મકવાણા તથા ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ ભગવાનસિહ પરમાર તથા સેક્રેટરી શ્રી દલપત સિંહ નાઓની સવૉનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે

પ્રમુખ, ઉપપ્રમુખ તથા સેક્રેટરી ના પદ માટે નિમણુક પ્રક્રિયા હાથ ધરાઈ હતી .

પ્રમુખ તરીકે પ્રવીણભાઈ ગૌતમભાઈ મકવાણા, 

ઉપપ્રમુખ તરીકે સંજયકુમાર ભગવાનસિંહ પરમાર 

તેમજ..

 સેક્રેટરી તરીકે દલપતસિંહ બળવંતસિંહ પરમાર નાઓની સર્વાનુમતે બિન હરીફ નિમણુક કરવામાં આવી..