દાહોદ બહુ ચર્ચિત NA સ્કેમમા અધિકારીઓ ની અટક નો દોર શરૂ આજે ચાર અધિકારીઓ સાથે અત્યાર સુધી કુલ 8 અધિકારીઓ ની અટક કરી જેલ ભેગા કરાયા છે. આટલું મોટું સેન્ડલ કોઈ પણ સંજોગોમાં અધિકારીઓ ની સંડોવણી વગર થતા નથી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) આ બધી બાબતે પોલીસ ધ્વારા ઝીણવટ ભરી તપાસ કરતા પૂછપરછ કરતા 4 સરકારી કર્મચારીઓ પૈકી પી. એસ. અમલિયાર એ ટીડીઓ બી. કે. સંગાડા 2016 થી 2018 ટીડીઓ સી એમ બારીયા ટીડીઓ એમ. કે તાવિયાડ સર્કલ ઓફીસર દાહોદ 2011-12 આ ચાર અધિકારીઓ એ 112 સર્વે નં જેમાં TDO કચેરી ધ્વારા કરાયેલ હુકમોની ચકાસણી કરતા આ અધિકારીઓએ પોતાની સત્તા ના દૂર ઉપયોગ કરી NA ના ખોટા હુકમો ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) તેમજ ઓર્ડર ઉપર પોતાને ચાર્જમાં ન હોવા છતાં અમુક બેક ડેટ ઓર્ડર કરી અને આખું ગુનાહિત કૃત્ય આચર્યું છે આ મામલે દાહોદ A ડિવિઝન પોલીસ અને સ્ટાફ સાથે મળી આ ચારે આરોપીઓ ની અટક કરી જેલ ભેગા કર્યા હતા અને જ્યાં દાહોદ Dysp જે.પી ભંડારી એ આરોપીઓ ની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી અને રિમાન્ડ ની માંગણી કરશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
যুৱ বিকাশ মঞ্চৰ উদ্যোগত ঊনবিংশতিতম শ্ৰী শ্ৰী গণেশ পূজা
যুৱ বিকাশ মঞ্চৰ উদ্যোগত ঊনবিংশতিতম শ্ৰী শ্ৰী গণেশ পূজা
ट्रेलर व डंपर में भयंकर भिड़ंत:डंपर ड्राइवर के अचानक ब्रेक लगाने से हुआ हादसा, ट्रेलर ड्राइवर की मौके पर मौत
बालोतरा शहर के साकरणा बेरा मेगा हाईवे के पास शनिवार शाम 4 बजे ट्रेलर और डंपर के बीच भयंकर भिड़ंत...
पति-पत्नी के झगड़े में धोखाधड़ी की धारा लगाने पर IG ने थानेदार से पूछा सवाल, बोले- कितने साल से नौकरी में हो?
घरेलू हिंसा की शिकार महिला पर रामकोला थानेदार ने जालसाजी का मुकदमा दर्ज कर दिया। आइजी से मिलने...