બનાસકાંઠા... દાંતા
દાંતા અંબાજી માર્ગ પર ત્રિશુળિયા ઘાટીના વળાંકમાં શીલાઓ રોડ પર ઘસી આવી
ભારે વરસાદ ને લઈ ભેખડો ઘસી પડવાના બનાવ
મોટા મોટા પથ્થર ની શીલા રોડ વચ્ચે આવી જતા અકસ્માત ની ભીતિજેસીબીની મદદથી પથ્થરો સાઈડમાં કરાયા રાત્રી સમય દરમ્યાન વરસાદ ને કારણે વાહન ચાલકો ને Atn News Banaskantha