ગ્રામપંચાયત ચૂંટણીની તારીખ

• 22 નવેમ્બર : ચૂંટણી જાહેરાત

• 29 નવેમ્બર : નોટીસ અને જાહેરાનામાં પ્રસિદ્ધ કરવાની તારીખ

• 4 ડિસેમ્બર : ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

• 6 ડિસેમ્બર : ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવાની તારીખ

• 7 ડિસેમ્બર : ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ

• 19 ડિસેમ્બર : મતદાનની તારીખ (સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી)

• 20 ડિસેમ્બર : જરૂર જણાય તો પુનઃ મતદાનની તારીખ

• 21 ડિસેમ્બર : મતગણતરીની તારીખ

• 24 ડિસેમ્બર : ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ